વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સુ કહ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nwczyyy0ghyatyox/" left="-10"]

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સુ કહ્યું


વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સુ કહ્યું

આજે કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે ધારાસભ્ય અર્મૃતજી ઠાકોરનો રૂણ સ્વિકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપની સ્ટ્રેટજીૅના વખાણ કર્યા હતા

કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે રૂણ સ્વિકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોર સહિત કાંગ્રેસ પાટીૅના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમમા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનુ નિવેદન ભાજપની સ્ટ્રેટજીૅ જુઓ આખી સરકાર બદલી નાખે અને જેની ટીકીટ કાપવી હોય તો કાપી નાખે તોય ભાજપના કોઈ કાય નાબોલે નહીં જ્યારે આપણે કાંગ્રેસમા કાયજ વધ્યું નથી તોય ખબર નહીં સેના ભાગ પાડવા છે જ્યારે મને એક લાખ બેજાર મત મળ્યા છે તો આમાથી બે હજાર મત વાળાજ પાંચ વર્ષ લોહી પીવાના બાકી તો બિચારાં નામ પણ લેવાના નથી જ્યારે ટીકીટ કાન્ટ્રાક પૈસા અને ગાડી જ્યાં કહેશે ત્યા હાજર થવાનું આ બધુંજ માત્ર બે હજાર વાળાજ કેસે બાકીના એક લાખ મતદારો કાય બોલતાં નથી આવુ કહી બળાપો કાઢ્યો હતો અને ભાજપની સ્ટ્રેટજીૅ ના વખાણ કર્યા હતા
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
મો 9974398583

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]