સાણથલી લાલભાઈ દકુભાઈ ની વાડીએ કામ કરતો વ્યક્તિ સાણથલી ગામે જાહેરમાં કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા અટક - At This Time

સાણથલી લાલભાઈ દકુભાઈ ની વાડીએ કામ કરતો વ્યક્તિ સાણથલી ગામે જાહેરમાં કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા અટક


આટકોટ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સાણથલી ગામે રામાપીર નું મંદિર ની પાસે પહોંચતા શિવરામ કલસિંગ આર્ય જે હાલ સાણથલી લાલભાઈ દકુભાઈ ની વાડીએ મૂળ રહીશ ભલગાવ તાલુકો નેવાલી જિલ્લો બળવાની મધ્યપ્રદેશ રાજ્ય જે એફી પ્રવાહી પીધેલ હાલતમાં જાહેરમાં નીકળતા મળી આવતા આટકોટ પોલીસે અટકાયત કરી હતી.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.