સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ના નેજા હેઠળ શ્રી મહિલા સેવા સમિતિ રાજકોટ પટેલ વાણીયાવાડી ખાતે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો
સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ના નેજા હેઠળ શ્રી મહિલા સેવા સમિતિ રાજકોટ પટેલ વાણીયાવાડી ખાતે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો જેમાં પટેલ સેવા સમાજના ટ્રસ્ટી સંજયભાઈ ઢોલરીયા ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા મેયર નયનાબેન પેઢડીયા સોનલબેન ડાંગરિયા તેમજ ટ્રસ્ટના હોદ્દેદારો ના વરદ હસતે બાળકોને શિલ્ડ અને ગીફ્ટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ મહિલા સેવા સમિતિના મીનાબેન પરસાણા કૈલાશબેન માયાની ઉષાબેન અણદાણી દીપ્તિબેન સંઘાણી રશ્મીબેન વરસાણી જયશ્રીબેન લીલા શોભનાબેન સોરઠીયા નીતાબેન મારકણા મંજુલાબેન ચોવટીયા દક્ષાબેન સગપરિયા જયશ્રીબેન અકબરી તેમજ ડેનિષાબેન બુશા આ સમગ્ર મહિલા સમિતિને સમાજસેવા કેન્દ્ર પોલીસ સમન્વય ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના સચિવ સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.