આજ રોજ જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા વિધાર્થીઓ ને ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન તેમજ બાળ અપરાધ પોકસો વિશે કાયદાકીય માર્ગદર્શન આપવા મા આવ્યું - At This Time

આજ રોજ જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા વિધાર્થીઓ ને ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન તેમજ બાળ અપરાધ પોકસો વિશે કાયદાકીય માર્ગદર્શન આપવા મા આવ્યું


બેટી બચાઓ બેટી પઢાઓ પ્રોજેક્ટ ને 10 વર્ષ પૂર્ણ થયા હોય તેની ઉજવણી અંતગર્ત દીકરીઓ તેમની રીતે પગભર થાય અને તેમની સુરક્ષા જાળવી શકે એ માટે થઈ ને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બલોલીયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મંશુરી સર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવા મા આવ્યું વિદ્યાર્થીનીઓ ને ગુડ ટચ બેડ ટચ વિશે અને કાયદાકીયસમજ રીનાબેન વ્યાસ દ્વારા કરવામા આવી શી ટીમ વિશે નયના બેન ગામીત દ્વારા માહિતી અપાય 181 વિશે કાઉન્સેલર જલ્પા બેન પરમાર દ્વારા સમજ કરવામા આવી osc વિશે છાયાબેન દ્વારા માહિતી અપાય dhew ની માહિતી અને યોજનાકિયા માહિતી મનસુખ ભાઈ તેમજ મિલનભાઈ દ્વારા અપાય બાળકોના કાયદા અને જોગવાઈ વિશે vmk માંથી નૂતન બેન રાઠોડ માર્ગદર્શન આપ્યું
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રીનાબેન વ્યાસ દ્વારા જવાહર નવોદય ના આચાર્ય શ્રી તેમજ શિક્ષકગણ અને વાલી સાથે સંકલન કરી કરવા મા આવેલ આમ બાળકો ને કાયદાકીય માર્ગદર્શન અને તેમની સુરક્ષા જાળવવા માટે કેવા પગલાં લેવા બાબતે માહિતી આપવા મા આવી..

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image