આટકોટ ખાતે વીરબાઈમાં ની જન્મ નીમતે સર્વે ભક્તોને આમંત્રણ - At This Time

આટકોટ ખાતે વીરબાઈમાં ની જન્મ નીમતે સર્વે ભક્તોને આમંત્રણ


આગામી તારીખ 14/2/2024 મહાસુદ (5) વશંત પંચમીના બુધવારે વીરબાઈ માઁ ની જન્મતિથિ આટકોટ મુકામે યોજાશે જેનું આયોજન કરવામાં આવ્યું છે અને સર્વે ભક્ત જનો, ધર્મપ્રેમી ભાઈઓને પધારવા નિમંત્રણ અપાયું છે તેમજ બોપરના પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.