ભારતીય જનતા પાર્ટી દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું - At This Time

ભારતીય જનતા પાર્ટી દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું


ભારતીય જનતા પાર્ટી દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું

આજ રોજ વસ્ત્રદાન અભિયાન અંતર્ગત બોટાદ માં ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા મહામંત્રી ગૌતમ ખસીયા, જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ જીજ્ઞેશ બોળીયા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા સંયોજક હિતેન્દ્રસિંહ ડાયમા, કિશોર ટાંક, જિલ્લા આઈટી ઇન્ચાર્જ ઉદીત અને જગદીશ સાથે મળી સેવા વસ્તીમાં ફટાકડા,મીઠાઈ અને કપડા, દીકરીઓ માંટે હારના સેટ ભેટ આપવામાં આવ્યાં.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.