પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષકનો વિદાય સત્કાર સમારંભ યોજાયો... - At This Time

પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષકનો વિદાય સત્કાર સમારંભ યોજાયો…


નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષિકા મેઘનાબેન બારડનો વિદાય સત્કાર સમારંભ કાર્યક્ર્મ કરવામાં આવ્યો.તેઓએ આ શાળામા દોઢ વર્ષ શાળામાં ફરજ બજાવી. અને જીલ્લા ફરથી બદલી થતા શાળાના આચાર્ય કીર્તિકાબેન તથા સ્ટાફ દ્વારા મેઘનાબેનને ફૂલ નાળિયેર તથા ભેટ આપી સત્કાર કરવામાં આવ્યો. તેમજ તેઓ દ્વારા શાળાને માં સરસ્વતિનો ફોટો આપી ભેટ આપવામાં આવી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image