આર્ટસ કોલેજ મોડાસામાં સ્વરોજગાર તાલીમ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nd76znddyaeaqjlk/" left="-10"]

આર્ટસ કોલેજ મોડાસામાં સ્વરોજગાર તાલીમ યોજાઈ


આર્ટસ કોલેજ મોડાસામાં ગૃહવિજ્ઞાન વિભાગ દ્વારા આચાર્યશ્રી ડૉ.દિપકભાઈ જોષી સાહેબના માર્ગદર્શનથી કોલેજની વિદ્યાર્થીઓ માટે સ્વરોજગાર માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જુદા જુદા પ્રકારની કેન્ડલ, જુદી જુદી જાતના બાથસોપ,શ્રીફળ ડેકોરેશન, કોલ્ડક્રીમ, બામ, એમ્બ્રોઇડરી, પગલુછણીયુ, બાંધણી, બાટિક,બુકે વગેરે બનાવવાની તાલીમ આપવામાંઆવી 50 જેટલી વિદ્યાર્થીનીઓએ તાલીમ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો. ડો.જયશ્રીબેન દેસાઈ એ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા પ્રા.પુષ્પાબેન ગરાસીયા, કોકીલાબેન પટેલ અને ડો.પિયુષભાઈ સિંહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]