B-ED SEM 2 ની પરીક્ષા માં બી.એડ. સેમેસ્ટર ૧ ના પેપર કાઢવા માં બેદરકારી - At This Time

B-ED SEM 2 ની પરીક્ષા માં બી.એડ. સેમેસ્ટર ૧ ના પેપર કાઢવા માં બેદરકારી


તાજેતરમાં જ્યારે B-ED SEM-2 ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગય કાલે બી. એડ. સેમેસ્ટર - ૧ ની
પરિક્ષાના આશરે પ હજાર વિદ્યાર્થીઓને નવા કોર્સના અભ્યાસક્રમ માંથી કાઢેલ પેપર ના બદલે જુના અભ્યાસક્રમનું પેપર પરિક્ષામાં આપેલ, તે પ્રોફેસરે ખૂબ બેદરકારી દર્શાવી હતી ત્યારે આજે CYSS ની Team દ્વારા પરીક્ષા નિયામક પાસે જઈ આવેદન આપ્યું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ સુરજ બગડા, શહેર પ્રમુખ પ્રણવ ગઢવી, મહામંત્રી કલાપી વારા અને અમન અન્સારી, શહેર ઉપાધ્યક્ષ રોનક રવૈયા અને આર્યન સાવલિયા , મંત્રી ફરાજ ભાઈ ,શહેર કારોબારી આદિત્ય જોશી અને નૈમિશ ધામેચા હાજર રહ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.