મેંદરડા માં આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નિ આગેવાની માં મહાદલિત સંમેલન યોજાયો - At This Time

મેંદરડા માં આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નિ આગેવાની માં મહાદલિત સંમેલન યોજાયો


મેંદરડાના ખીજડિયા દલિત હત્યા મામલો

3 હજાર થી વધુ દલિત સમાજ ના આગેવાનો સહિત લોકો મોટી  ઉમટી પડ્યા

મેંદરડા મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં દલિત સમાજ ની રેલી યોજાઈ

જયસુખ ભાઈને ન્યાય આપો ના નારા લગાવાયા 

આંબેડકર ચોક ખાતે દલિત સમાજ મોટી સંખ્યામાં ઉમટયો

પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળી રેલી

જયસુખ ભાઈના હત્યારા ને પકડવામાં આવે તેવી માંગ સાથે યોજાય મોટી સંખ્યામાં રેલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.