પૂર્વ વિસ્તારના માં આવેલ. રબારી કોલોનીની જગ્યાએ હિન્દીમાં રાબારી કોલોની નામ લખવામાં આવ્યું છે. - At This Time

પૂર્વ વિસ્તારના માં આવેલ. રબારી કોલોનીની જગ્યાએ હિન્દીમાં રાબારી કોલોની નામ લખવામાં આવ્યું છે.


શહેરના પૂર્વ વિસ્તારમાં મેટ્રો ટ્રેન હવે કાર્યરત છે શહેરીજનો મેટ્રોમાં બેસીને મુસાફરીની મજા માણી રહ્યાં છે. ત્યારે મેટ્રો ટ્રેનના સ્ટેશનો બનતા હતાં
અમદાવાદમાં 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી.
ર બાદ બીજી ઓક્ટોબરથી અમદાવાદમાં બંને કોરિડોર પર મેટ્રો દોડતી થઈ ગઈ છે
મેટ્રો શરૂ થયા બાદ અચાનક સ્ટેશનનું નામ ચર્ચામાં આવ્યું છે પૂર્વ વિસ્તારના માં આવેલ. રબારી કોલોનીની જગ્યાએ હિન્દીમાં રાબારી કોલોની નામ લખવામાં આવ્યું છે. આ ભૂલ તંત્ર દ્વારા હજી સુધારવામાં આવી નથી. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે હિન્દી ભાષામાં રબારી કોલોનીની જગ્યાએ રાબારી કોલોની નામ રાખવામાં આવ્યું છે.રબારી કોલોની વિસ્તારમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. . રાબારી કોલોની નામ થી રબારી સમાજના લોકોને આવી નામ માં ભૂલ થતા રોષ જોવા મળી રહ્યો છે
તાત્કાલિક અહિના વસતા લોકોએ કહ્યું છે કે આ નામ જલ્દી થી બદલી ને રબારી કોલોની કરવામાં આવે.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.