માળીયા હાટીના તાલુકાનું પત્રકાર એકતા પરિષદ સંગઠનની વર્ણી - At This Time

માળીયા હાટીના તાલુકાનું પત્રકાર એકતા પરિષદ સંગઠનની વર્ણી


માળીયા હાટીના તાલુકાનું પત્રકાર એકતા પરિષદ સંગઠને લઈ માળીયા હાટીના ચાણકય પબ્લિક સ્કૂલ ખાતે પત્રકાર સંગઠન ની બેઠક માં આવેલ મહેમાનો નું સ્વાગત કરી દીપપ્રાગટય સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદ સંગઠનના મહામંત્રી મુકેશભાઇ સખીયા, દ્વારા માળીયા હાટીના તાલુકાના પત્રકારો ને સંબોધ્યા હતા ભવિષ્ય માટેની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સાથે જોન-2 કોઓડીનેટર વિનોદભાઇ, ચંદારાણા ,જૂનાગઢ જીલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન પ્રમુખ વલ્લભભાઈ પરમારની અધ્યસ્થામાં એક બેઠક બોલાવામાં આવી હતી

જેમાં સર્વે અનુમતે માળીયા હાટીના તાલુકાના પત્રકાર એકતા પરિષદ સંગઠન પ્રમુખ વીનેશભાઈ કાગડા, માળીયા હાટીના તાલુકાના આઈ ટી સેલ પ્રમુખ પ્રતાપભાઈ સીસોદીયા, મહામંત્રી પરેશભાઈ વાઢીયા, ઉપ પ્રમુખ પંકજભાઈ કારીયા, મંત્રી ભાવિન ઠકરાર, સહ મંત્રી ઘનશ્યામભાઈ કક્કડ, વીનુભાઈ રૂદાતલા, ખજાનચી બનેસિંહ ચુડાસમા, સહિતના હોદેદારોની વર્ણી કરવામાં આવી હતી અને હોદ્દેદારોને પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.