શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ.......... ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ………. ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ..........
ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણ મેળવ્યા છે. પ્રથમ 10 વિદ્યાર્થીઓ માં પ્રથમ ત્રણ વિદ્યાર્થીનીઓએ કોમર્સ માં *A1* ગ્રેડ અને બાકીના આઠ વિદ્યાર્થીઓએ *A2* ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.વિદ્યાર્થીઓને ઉચ્ચ પી આર પ્રાપ્ત થયા છે. (1) પ્રજાપતિ રીતીક્ષા 99.67 (2) પ્રજાપતિ દિશા 99.24 (3) વણકર મિતવા 98.77 (4) પ્રજાપતિ ધ્રુવી 96.32 અને સોની જૈનીલ 96.32 (5) આહિર ગીતા 95.94 (6) દામા વિરેન 94.04 (7) ખત્રી હર્ષિલ 93.88 (8) વાઘેલા હર્ષ 93.71 (9) ગોસ્વામી ભાવિક 93.53 (10) વાઘેલા તન્વી 93.00 પી.આર મેળવ્યા છે. તમામ વિદ્યાર્થીઓને હિંમતનગર કેળવણી મંડળ, શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ તથા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.