અરવલ્લીમાં ૧૦૦% મતદાન થાય તે માટે મતદારોને હોમ વોટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. - At This Time

અરવલ્લીમાં ૧૦૦% મતદાન થાય તે માટે મતદારોને હોમ વોટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.


અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન.

અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.

અરવલ્લીમાં ૧૦૦% મતદાન થાય તે માટે અલગ અલગ પ્રયાસો અને મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે.વોટિંગ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે જેનાથી મતદારો પોતાનનો મત આપી શકે.

અરવલ્લી જિલ્લામાં ૩૦-ભિલોડા,૩૧-મોડાસા,૩૨-બાયડ મતવિસ્તાર દીઠ ૮૫+ અને PWD પૈકી કુલ ૫૮૫ મતદારોને હોમ વોટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.