હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જીલ્લામા અનેક વિસ્તારો માં કમોસમી વરસાદ શરુ. - At This Time

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જીલ્લામા અનેક વિસ્તારો માં કમોસમી વરસાદ શરુ.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જીલ્લામા અનેક વિસ્તારો માં કમોસમી વરસાદ શરુ

કમોસમી વરસાદથી ખેડૂતો માટે આવી પડેલી મોટી સમસ્યાઓ ચણા દિવેલા મકાઈ કપાસ તુવેરના પાકને મોટું નુક્સાન

મહીસાગર જીલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું

પવનની ગતિ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકમાં થયો વધારો

શિયાળુ સિઝનમાં કરવામાં આવતા પાક સામે ખેડૂતોમાં નિરાશાઓ જોવા મળે છે

અનેક ખેડૂતો ને સૂકો ઘાસચારો ખેતરો માં જ પડેલ હોવાથી બગડ્યો.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.