રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જસદણના ઉદ્યોગકારોએ સન્માન કર્યું - At This Time

રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જસદણના ઉદ્યોગકારોએ સન્માન કર્યું


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નજીક ખાતમુહુર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જસદણના ઉધોગપતિ હીરેનભાઈ સાકરિયા, ઇમરાનભાઈ ખીમાણી, વિજયભાઈ રાઠોડએ જસદણ ઉધોગની બેસ્ટ આઈટમ પટારી આપી ભુપેન્દ્રભાઈને અભૂતપૂર્વ અને ઐતિહાસિક આવકાર આપ્યો હતો દરમિયાન વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ભાજપના વિકાસના કામોની યાદી જસદણ વીછીયા પંથકમાં લાંબી થતી જાય છે આના કારણે ગામડાંઓમાં પણ પ્રાથમિક સુવિધા ખુબ પ્રમાણમાં થતાં ગામો નંદનવન બની ગયા છે અને તેમની આ વિકાસયાત્રામાં અમારાં ધારાસભ્ય કુંવરજભાઇને અમો પણ યોગદાન આપી વતન પ્રત્યે ઋણ ચૂકવવા અમારી તૈયારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.