રાજકોટ એસટી બસના મુસાફરો છીનવતા 110 ખાનગી વાહનો ડિટેન કરાયાં - At This Time

રાજકોટ એસટી બસના મુસાફરો છીનવતા 110 ખાનગી વાહનો ડિટેન કરાયાં


રાજકોટ એસ.ટી.ડિવિઝનમાંથી મુસાફરો છીનવતા ખાનગી વાહનચાલકો સામે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 110 ખાનગી વાહનો ડિટેન કરી રૂ.4.17 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.