બ્રેકિંગ. ગીરસોમનાથ..
વેરાવળ મા સાંકડા રસ્તા મા પૂરપાટ ઝડપે જતી છકડો રીક્ષા પલ્ટી.રીક્ષા ચાલક પૂરપાટ ઝડપે જતા રસ્તા મા આવેલ ઓટલા સાથે ટકરાતા રીક્ષા પલ્ટી..
વાયરલ વીડીઓ વેરાવળ શહેર નો હીવાનૂ અનૂમાન..
બનાવ મા રીક્ષા ચાલક થયો ઈજા ગ્રસ્ત....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.