જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું....... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું…….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું.......
હિંમતનગરની બળવંતપુરા પ્રાથમિક શાળામાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ગ્રુપના સભ્ય શ્રીમતી સ્વાતિબેન આહીર એ પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકોને નાસ્તા માટે સ્ટીલની 50 ડીશો, બિસ્કીટ, ચોકલેટ વગેરેનું વિતરણ કર્યું. જેમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજેશ્રીબેન ત્રિવેદી, દક્ષાબેન, દિપ્તીબેન, બીનાબેન, કામિનીબેન, મંજુલાબેન, રિદ્ધિબેન, કિંજલબેન, રોશનીબેન, કાજલબેન, ગીતાબેન, રેખાબેન તથા શાળાના સ્ટાફ મિત્રો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.