અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે કડાણા વડાઝાપા ગામના મહાદેવના મંદિરે ભજન કીર્તન મહા આરતી અને પાઠ સહિતના વિવિધ કાર્યક્રમોનું.આયોજન કરવામાં આવ્યું - At This Time

અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે કડાણા વડાઝાપા ગામના મહાદેવના મંદિરે ભજન કીર્તન મહા આરતી અને પાઠ સહિતના વિવિધ કાર્યક્રમોનું.આયોજન કરવામાં આવ્યું


ભગવાન શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને પગલે દેશભરમાં દિવાળીના તહેવાર જેવો માહોલ સર્જાયો છે. જે અવસર નિમિત્તે કડાણાનાં વડાઝાપા ગામે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગામમાં મહાદેવ મંદિરે મહાઆરતી તેમજ રાશ ગરબા તેમજ આયોધ્યામાં 500 વર્ષ પછી શ્રી રામ લલ્લાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લકો અયોધ્યા તો જઈ શક્યા નહીં પણ શ્રીરામ ભગવાન નામનો માલવણ ગામમાંથી વરગોડો કાડી રામ નામ નાં ધુંન સાથે વડાઝાપા ગામના મદિરે પૂજા અર્ચના કરવામાં આવી આ કાર્ય ક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખ બાબુભાઈપટેલ સાહેબ,કડાણા તાલુકા ઉપપ્રમુખ પંચાલ બિપીનભાઈ સાહેબ. કેતનભાઇ દાણી,રાયજીભાઈપટેલિયા,પટેલજયેશભાઇ, વિજય કુમાર પટેલિયા, ખાંટ લાલ ભાઈ ખાંટ કાના ભાઈ,ખાંટ નવીનભાઈ ખાંટ વિજયભાઈ, પંચાલ અમિતભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા ગ્રામજનો દ્વારા વડાઝાંપા ગામમાં ભવ્ય રેલી કાઢવામાં આવી તેમજ આરતી પૂજન કરવાં આવી.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.