શ્રી રાજગોર બ્રાહ્મણ (કાઠી) મહિલા મંડળ જુનાગઢ - At This Time

શ્રી રાજગોર બ્રાહ્મણ (કાઠી) મહિલા મંડળ જુનાગઢ


શ્રી રાજગોર બ્રાહ્મણ (કાઠી) મહિલા મંડળ જુનાગઢ

*પરમ પૂજ્ય સદગુરૂ સંત શિરોમણી અખીલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુકતાનંદજી બાપુ બ્રમાનંદ વિધા ધામ ચાપરડા તરફથી તથા જ્ઞાતિના દાનદાતાશ્રી તરફથી રાજગોર બ્રાહ્મણ (કાઠી) મહિલા મંડળ જુનાગઢ આયોજિત ડો. જગતભાઈ તેરૈયા રાજકોટવાળાના વ્યાસાસને તારીખ 9/5/2024 થી 15/5/2024 ના રોજ શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે દાન જાહેર કરેલ છે*

*અન્નદાતા*

*૧- પ.પૂ સંત શ્રી મુક્તાનંદ બાપુ ચાપરડા ૧.૫૦૦૦૦*

*૨- વિનોદભાઈ ડાંગર જૂનાગઢ ૧૧.૦૦૦*

*૩-કૈલાસબેન ઉમેશભાઈ વેગડા જુનાગઢ ૧૧૦૦૦*

*૪-રાઘવજીભાઇ હરીભાઈ સાંકળીયા જુનાગઢ ૧૧.૦૦૦*

*૫‌- જગદીશભાઈ કરશનભાઈ દવે જુનાગઢ ૧૧.૦૦૦*

*૬- રામજીભાઈ દામજીભાઈ દવે જુનાગઢ ૧૧.૦૦૦*

*૭-કિશોરભાઇ પાઠક જૂનાગઢ ૧૧.૦૦૦*

*૮-યોગેશભાઇ મહેતા તથા કમલેશભાઈ જોશી જૂનાગઢ ૧૧.૦૦૦*

*૯- મીનાક્ષીબેન સંજયભાઈ મહેતા જુનાગઢ ૫૦૦૦*

*૧૦ -રમણીકભાઇ લાલાણી જુનાગઢ ૫૦૦૦*

*૧૧ -રમેશભાઇ મહેતા રાજકોટ ૫૦૦૦*

*૧૨ -દક્ષાબેન યોગેશભાઈ જુનાગઢ ૨.૫૦૦.*

*૧૩ -સોનલબેન મનીષભાઈ જૂનાગઢ ૨.૫૦૦*

*૧૪ -કૈલાસબેન રાજુભાઈ દવે જુનાગઢ ૨.૫૦૦*

*૧૫ - પ્રતીમાબેન સુરેશભાઈ મહેતા જુનાગઢ ૨.૫૦૦*

*૧૬ - મનુભાઇ રવિયા જુનાગઢ ૨.૧૦૦*

*૧૭ - ગોરધનભાઈ જોષી જૂનાગઢ(યોગી સરબત) ૧૧૦૦*

*૧૮ -રામભરોસે જૂનાગઢ ૯૦૦*
*પીતૃ-મોક્ષાથે*

*૧૯ -જયોત્સનાબેન પ્રદીપભાઈ મહેતા ૫૧.૦૦૦ મુ.ભાખરવડ હાલ સુરત હસ્તે:- મીનાબેન મહેતા*

*૨૦ -ગીતાબેન મહેતા જૂનાગઢ ૧૧.૦૦૦*

*૨૧ -કંચનબેન દવે જુનાગઢ ૫. ૧૦૦*

*૨૨ -મનીષભાઇ મહેતા જૂનાગઢ ૫.૧૦૦*

*૨૩ -કવિતાબેન કે.ભરાડ જૂનાગઢ ૫.૧૦૦*

*૨૪ - રમેશભાઈ રવિયા મૂળ વતન સાંગોદરા હાલ રાજકોટ ૧૧૦૦*

*૨૫- જય રાજેશ્વર સંતવાણી ગૃપ રાજકોટ ૫૦ કીલો ખાંડ*

*હસ્તે :- જીતુભાઈ ચાવડાગોર તથા ભૂપતભાઈ મહેતા રાજકોટ*

*૨૬- ભાવનાબેન સંજયભાઈ જોશી જુનાગઢ ૨૫ કીલો ઘઉનો લોટ*

*૨૭ -ચંદ્રેશભાઈ ત્રિવેદી જુનાગઢ ૩૦ કીલો ઘઉનો લોટ*

*૨૮- મંજુલાબા રાણાવાવ ૫૦ કીલો ખાંડ હસ્તે હાદીૅકભાઈ મહેતા મહેસાણા*

*શ્રી રાજગોર બ્રાહ્મણ (કાઠી) મહિલા મંડળના તમામ હોદ્દેદારો પૂ. બાપુના ચરણોમાં વંદન સહ તમામ દાન દાતાશ્રીનો હ્દય પૂર્વકની આભારની લાગણી વ્યક્ત કરે છે.*

*દાન આપવા માટે સંપર્ક*
*પ્રમુખ શ્રી મીનાક્ષીબેન મહેતા*
*નંબર 9638609161*

લિ. રાજગોર બ્રાહ્મણ (કાઠી) મહિલા મંડળ જુનાગઢ

અહેવાલ રસિક વેગડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.