આટકોટ હાઈસ્કૂલની નવરાત્રીમાં ભાજપના ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા - At This Time

આટકોટ હાઈસ્કૂલની નવરાત્રીમાં ભાજપના ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા


આટકોટમાં આવેલ વિદ્યાવિહાર હાઈસ્કૂલના નવરાત્રી મહોત્સવમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા તેમજ અલ્પેશભાઈ ઢોલરીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.