લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી કાર્યક્રમ જર્મન હક્ક સ્ટીલ કંપની ખાતે યોજવામાં આવ્યો. - At This Time

લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી કાર્યક્રમ જર્મન હક્ક સ્ટીલ કંપની ખાતે યોજવામાં આવ્યો.


આજ રોજ ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી કાર્યક્રમ જર્મન હક્ક સ્ટીલ કંપની ખાતે યોજવામાં આવ્યો. જેમાં લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની મીના, દીપ,ઓરીએન્ટલ, કામધેનુ,સૌરાષ્ટ્ર એન્વાર્યમેન્ટ વગેરે કંપનીના પ્રતિનિધિઓ ,લેબર આગેવાનો હાજર રહેલા. જેમાં પોલીસ તરફથી ત્રણ વાત અમારીમાં
1. કંપનીના મેન ગેટના કેમેરામાં એક કેમેરો હાઇવે તરફ રાખવા.
2. સિક્યુરિટીના માણસોને કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસનો
સંપર્ક કરવા.
3.પ્લાન્ટમાં કામ કરતા મજુરોને પૂરતા સેફટીના સાધનો આપવા.
કંપની તરફથી ત્રણ વાત તમારીમાં
1. રાત્રી દરમ્યાન કંપનીના કેમ્પસમાં પણ પેટ્રોલીંગ કરવા.
2. અમુક અમુક જગ્યાએ GRD જવાનોના ફિક્સ પોઇન્ટ મુકવા.
3.બનાવ બને ત્યારે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.