યોગા ક્લાસની બહાર જીમ આઉટફિટમાં સ્પોટ થયા મલાઈકા અરોરા અને આકાંક્ષા રંજન - At This Time

યોગા ક્લાસની બહાર જીમ આઉટફિટમાં સ્પોટ થયા મલાઈકા અરોરા અને આકાંક્ષા રંજન


નવી મુંબઇ, તા.17 ઓગસ્ટ 2022, બુધવારઅભિનેત્રી મલાઈકા અરોરા બી-ટાઉનની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે. હરહંમેશ એક્ટિવ અને ફિટ જોવા મળતી મલાઈકા અરોરા બાંદ્રા ખાતેના તેના યોગા કલાસ બહાર સ્પોટ થઈ હતી. અરોરા Reebookની વર્કઆઉટની શોર્ટ ટી-શર્ટ અને કેપ લુકમાં જોવા મળી રહી છે. જોકે બાંદ્રા ખાતેના અરોરાના યોગા ક્લાસમાંથી આજે તેની સાથે આકાંક્ષા રંજન પણ સ્પોટ થઈ હતી.આકાંક્ષા વીડિયોમાં બ્લેક જીમ આઉટફિટમાં જોવા મળી રહી છે.મલાઈકા માત્ર તેની સ્ટાઈલથી જ નહીં પરંતુ તેની ફિટનેસથી પણ દરેકને પ્રેરિત કરે છે. મલાઈકા અરોરા તેના ઈન્સ્ટાગ્રામ પર જીમ અને ફિટનેસના ઘણા વીડિયો પોસ્ટ કરતી રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.