બોટાદ જિલ્લામાં વિવિધ કર્મચારી સંગઠન સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળાપો કાઢ્યો, - At This Time

બોટાદ જિલ્લામાં વિવિધ કર્મચારી સંગઠન સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળાપો કાઢ્યો,


બોટાદ જિલ્લામાં વિવિધ કર્મચારી સંગઠન સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળાપો કાઢ્યો,

બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા બોટાદ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, નગરપાલિકાના કર્મચારીઓ, મધ્યાન ભોજનના કર્મચારીઓ, એસટી વિભાગના કર્મચારીઓ, પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓની જે વર્ષો જૂની પડતર માંગણીઓ છે તે માંગણીઓ હજી સુધી પૂરી કરવામાં ન આવતા તેને લઈને આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે આ તમામ કર્મચારીઓ એકઠા થઈ સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી તેમની માંગ કરવામાં આવી હતી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.