ગુજરાત સરકાર ગૃહ વિભાગે ૩૭ નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગની જગ્યાએ નિમણુંક. - At This Time

ગુજરાત સરકાર ગૃહ વિભાગે ૩૭ નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગની જગ્યાએ નિમણુંક.


ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ તરફથી
તા.૦૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ, ક્રમાંક ડીવાયએસ-૧૦૨૦૨૫-૫૩-બ ની સીધી ભરતીથી નાયબ પોલીસ અધીક્ષક બિનહથિયારી વર્ગ-૧ સંવર્ગમાં અજમાયશી ઘોરણે નિમણૂંક પામેલા વર્ષ ૨૦૧૭, ૨૦૨૧ અને ૨૦૨૨ની બેચના મુજબના કુલ ૩૭ અજમાયશી અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થયેલ હોઈ ગુજરાતમાં નાયબ પોલીસ અધિક્ષક બિનહથિયારી, વર્ગ-૧ સંવર્ગની જગ્યાએ નિમણુંક આપવામાં આવી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.