બોટાદના એમ.એસ.ડબ્લ્યુના વિદ્યાર્થિનીઓએ માહિતી કચેરીની મુલાકાત લીધી - At This Time

બોટાદના એમ.એસ.ડબ્લ્યુના વિદ્યાર્થિનીઓએ માહિતી કચેરીની મુલાકાત લીધી


બોટાદના એમ.એસ.ડબ્લ્યુના વિદ્યાર્થિનીઓએ માહિતી કચેરીની મુલાકાત લીધી

બોટાદ ખાતે શ્રી આદર્શ એમ.એસ.ડબ્લ્યુ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિનીઓ જિલ્લા માહિતી કચેરીની મુલાકાતે આવ્યા હતા.આ મુલાકાત દરમિયાન સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસે તેમને શૈક્ષણિક બાબતોને લગતી માહિતી આપી તથા કચેરીની કામગીરી વિશે પરિચય કરાવ્યો હતો. સમગ્ર મુલાકાત દરમિયાન માહિતી કચેરીનાં કર્મયોગીઓએ પણ પોતાની શૈક્ષણિક અને વ્યાવસાયિક સફરના અનુભવો શેર કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.