વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલીકા તંત્ર દ્વારા સ્વરછ સર્વક્ષણ નિર્મળ ગુજરાત અંતર્ગત સોની ગીરીશ ભાઈ પટ્ટ અને સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ ના યોગેશ સતીકુંવર ને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક થઈ - At This Time

વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલીકા તંત્ર દ્વારા સ્વરછ સર્વક્ષણ નિર્મળ ગુજરાત અંતર્ગત સોની ગીરીશ ભાઈ પટ્ટ અને સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ ના યોગેશ સતીકુંવર ને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક થઈ


ગીર સોમનાથ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા તંત્ર દ્વારા સ્વરછ સર્વક્ષણ ૨૦૨૪ નિર્મણ ગુજરાત ૨.૦ અંતર્ગત IEC પ્રવૃતિઓ માટે સ્થાનિક કક્ષાએ ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર ની નિમણૂંક કરવા બાબત વંચાણે લીધા માન પ્રાદેશિક કમિશનર શ્રી ના તારીખ ૦૬ /૦૬ /૨૦૨૪ ના પત્ર અન્વયે બ્રાન્ડ એમ્બેસેડર ની નિમણૂક વેરાવળ ના ગોલ્ડ અને સિલ્વર એસોસિયેશન ના સોની ગીરીશ ભાઈ જગજીવન ભાઈ પટ્ટ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનેક સેવાઓ બજાવનાર સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ ના સોની યોગેશ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર ને વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલીકા ચીફ ઓફિસર ચેતન ભાઈ ડુડીયા પ્રમુખ પલ્લવીબેન જાની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.