સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 હજાર વિદ્યાર્થીની કાલથી પરીક્ષા, યુનિ. CCTVજોઇને કોપીકેસ કરશે - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 હજાર વિદ્યાર્થીની કાલથી પરીક્ષા, યુનિ. CCTVજોઇને કોપીકેસ કરશે


જુદા જુદા 49 કોર્સના રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

30 ઓબ્ઝર્વર પરીક્ષા કેન્દ્રો પર સતત મોનિટરિંગ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24,573 રિપીટર વિદ્યાર્થીની પરીક્ષાનો 3 ઓગસ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે. જુદા જુદા 49 કોર્સના એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાનું યુનિવર્સિટીએ આયોજન કર્યું છે. રાજકોટ સહિત જુદા જુદા 35 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે ત્યારે યુનિવર્સિટી હવે સીસીટીવીના માધ્યમથી પણ કોપીકેસ પકડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.