વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવી પહોંચી - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં આવી પહોંચી


આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રા શહેર-શહેર, ગામ-ગામ ફરી રહી છે ત્યારે આજરોજ બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમા આવી પહોંચતા તેનું સ્વાગત કરી યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું.

આ પ્રસંગે સાંસદધારાસભ્ય માનસિંહ ચૌહાણ , વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, યાત્રાના ઇન્ચાર્જ અજમેલસિંહ પરમાર મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, બાલાસિનોર શહેર મહામંત્રી જયકુમાર ત્રીવેદી, સંગઠનના હોદ્દેદારો - આગેવાનો, કાર્યકર્તાઓ, અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટ જ છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.