ગીર ગઢડા બાર એસોસીયશન ના નવા પ્રમુખ તરીખે જલ્પેશ પી જાની ને પ્રામુખ જાહેર કરાયા - At This Time

ગીર ગઢડા બાર એસોસીયશન ના નવા પ્રમુખ તરીખે જલ્પેશ પી જાની ને પ્રામુખ જાહેર કરાયા


ગીર ગઢડા બાર એસોસીયશન ના પ્રમુખ પદ ની 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી થતા મતગણતરી મા સરખા મત મળતાં ચુંટણી ટાઇ થયેલ ત્યારબાદ 27. 12. 2022. નાં ચૂંટણી ગોઠવેલ જેમાં જલ્પેશ પી જાની ના હરીફ ઉમેદવાર ચૂંટણી સમયમાં આવેલ ના હોય જેથી આવેલ વકીલ મિત્રોયે સર્વનું માતે ગીર ગઢડા બાર એસોસીયશન ના નવા પ્રમુખ તરીકે જલ્પેશ પી જાની ને પ્રમુખ જાહેર કરેલ અને વિજેતા થયેલ તેમજ ઉપપ્રમુખ તરીકે જી. પી. ચૌહાણ તેમજ બાર એસોસીયશન ના સેક્રેટરી તરીકે એસ એસ ઝવેરી સાહેબ ની નિમણુક કરવામાં આવી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.