નેશનલ લેવલની ટીચીંગ સ્કિલ કોમ્પિટિશનમાં બોટાદની ઈશાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો - At This Time

નેશનલ લેવલની ટીચીંગ સ્કિલ કોમ્પિટિશનમાં બોટાદની ઈશાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો


નેશનલ લેવલની ટીચીંગ સ્કિલ કોમ્પિટિશનમાં બોટાદની ઈશાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો

દેશની અગ્રણી શિક્ષણ સંસ્થા I.I.T.E.ગાંધીનગર દ્વારા યોજાયેલ 5મી નેશનલ લેવલની ટીચીંગ સ્કિલ કોમ્પિટિશનમાં બોટાદની કુ.ઈશા રત્નાકર નાંગરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી આઈ.આઈ.ટી.ઈ.ના V.C.શ્રી ડૉ.કલ્પેશ પાઠક સર હસ્તે સન્માન અને મોટો રોકડ પુરસ્કાર જીતી સેન્ટર ઓફ એજયુકેશનનું, વતન થોરિયાળીનું,બોટાદની ધરતીનું અને ગુજરાતના માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઈશાએ ચેસમાં અને ગયા વર્ષે TLM કોમ્પિટિશનમાં પણ નેશનલ લેવલની સિદ્ધિ હાંસલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.