ગાયની ઠોકરથી નીતિનભાઈ પટેલ નીચે પડી ગયા પણ રાષ્ટ્રધ્વજને પડવા ન દીધો - At This Time

ગાયની ઠોકરથી નીતિનભાઈ પટેલ નીચે પડી ગયા પણ રાષ્ટ્રધ્વજને પડવા ન દીધો


ગાયની અડફેટે આવેલા ઇજાગ્રસ્ત શ્રી નીતિનભાઈ પટેલ નીચે પડી ગયા પણ રાષ્ટ્રધ્વજ છેક સુધી પડવા ન દીધો. બીજી તરફ નીતિનભાઈ પટેલની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે સાહેબને એક મહિનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ છે કારણ કે નીતિનભાઈ પટેલના ડાબા પગના ઢીંચણમાં માઇનોર ક્રેક થયેલ છે આ કારણે એમને ઓછામાં ઓછા ચાર વિક સુધી આરામ કરવાની સલાહ આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.