જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


આવતીકાલ 10 એપ્રિલ 2024 ના રોજ મેન્ટેનન્સ કામ હોવાથી 11 kv હડમતીયા જે.જી.વાય ફીડર અને 11 kv રામદેવ એ.જી ફીડર જેમાં કાળાસર, હડમતીયા, લીલાપુર ગામમાં સવારે 7.30 થી 1 વાગ્યા સુધીનો લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.