નેશનલ કક્ષાનો NQAS એવોર્ડ મેળવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ પાલીતાણા - At This Time

નેશનલ કક્ષાનો NQAS એવોર્ડ મેળવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ પાલીતાણા


નેશનલ કક્ષાનો NQAS એવોર્ડ મેળવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ પાલીતાણા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના વતનનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ પાલીતાણા ને નેશનલ કક્ષાનું NQAS (નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટીફીકેટ મેળવી એક રાષ્ટ્રીય કક્ષાના આરોગ્ય સેવા ના ધારાધોરણો મુજબ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી ગ્રામ્ય કક્ષા ના લોકોના આરોગ્ય ની ગુણવત્તા સુધારેલ. જેમાં ગ્રામ્ય કક્ષાના છેવાડાના માનવીઓને ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ તેમનો મુખ્ય ધ્યેય છે. આ સર્ટિફિકેટ મેળવવામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ સાહેબ, RCHO ડૉ. કોકીલા મેડમ ,ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. મનસ્વીની મેડમ, ડૉ.ધવલ દવે સાહેબ , THO ડૉ. દિપક મકવાણા સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડના મેડિકલ ઓફિસર ડૉ. હસમુખ ચૌહાણ સાહેબ, હેલ્થ સુપરવાઇઝર MPHS મુકેશભાઈ ખોડીફાડ, સાહિનબેન શેખ ફાર્માસિસ્ટ આર કે બાબરીયા ,લેબ ટેક્નિશિયન સાગરભાઇ ખોડીફાડ, એકાઉન્ટન્ટ જયદીપભાઇ લાવડીયા ,નર્સિંગ સ્ટાફ કેયુરભાઈ, અક્ષરગીરી, જલ્પાબેન,સનીભાઈ તેમજ RBSK ટીમ, તમામ CHOશ્રી,MPHW ભાઈઓ,FHW બહેનો, ડ્રાઈવર શ્રી ઇન્દુભા ગોહિલ ક્લાસ ફોરના કર્મચારી શ્રીઓ તમામ આશા બહેનો ,આશા ફેસીલીટર બેનો, વગેરે સ્ટાફે આ સર્ટીફીકેટ મેળવવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારિયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.