આતંકવાદી હુમલાના વિરોધમાં સાદરા ગ્રામપંચાયત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
સાદરા ગ્રામ પંચાયત 24 એપ્રિલ 2025 પંચાયતી રાજ દિનની ઉજવણી નિમિત્તે આયોજિત ગ્રામસભામાં જમ્મુ કાશ્મીરમાં મૃત પામેલા પ્રવાસીઓ તેમજ શહીદોની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.
આ પ્રસંગે સાદરા ગામના સરપંચ શ્રી મહેશભાઈ નારાયણભાઈ રાવલ ગ્રામ પંચાયતના શ્રી સંજયભાઈ ચૌહાણ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી દિપકભાઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી કિરણભાઈ પરમાર તેમજ જયેશભાઈ ચૌધરી એ હાજરી આપી
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
