બોટાદની કિન્ડર જોય પ્લે હાઉસમાં શ્રી રામ પ્રતિષ્ઠા અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદની કિન્ડર જોય પ્લે હાઉસમાં શ્રી રામ પ્રતિષ્ઠા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


બોટાદની કિન્ડર જોય પ્લે હાઉસમાં શ્રી રામ પ્રતિષ્ઠા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

શહેરના પાળીયાદ રોડ આનંદધામ રેસીડેન્સી માં આવેલ ઉમા પાર્ક ખાતે આવેલ કિન્ડર જોય પ્લે હાઉસમાં આજના રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામલલાનો વનવાસી જીવનનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કિન્ડર જોયના બાળકોએ ભાગ લીધેલો હતો તેમજ શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનતથી આ કાર્યક્રમને ઉત્સાહથી ઉજવ્યો હતો જેના બાળકો એ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ હતો અને શાળાના સંચાલક લીંબડીયા રાખીબેન કમલ કુમારે તમામ માર્ગદર્શન આપેલ હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.