બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના JCB LTD, UNIQUE FORGINGS(INDIA) PVT LTD તથા URAL FEDERAL UNIVERSITY સાથે MOU - At This Time

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના JCB LTD, UNIQUE FORGINGS(INDIA) PVT LTD તથા URAL FEDERAL UNIVERSITY સાથે MOU


વિદ્યાનગર
ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ તથા
સીવીએમ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ એન્જીનીયર
ભીખુભાઇ પટેલ ના વડપણ તથા માર્ગદર્શન
હેઠળ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા
વિશ્વકર્મા મહાવિદ્યાલય ના JCB Ltd, Unique
Forgings(India) Pvt Ltd તથા Ural Federal
University (Russia) સાથેMOU થયા. આ
પ્રસંગેએન્જીનીયર ભીખુભાઇ પટેલ (અધ્યક્ષ
,ચારુતર વિદ્યામંડળ),પ્રિન્સિપાલ આર સી
તલાટી(માનદ સહમંત્રી, ચારુતર વિદ્યામંડળ),
ડૉ.ઈંદ્રજિતએન.પટેલ(પ્રિન્સિપાલ,બી.વી.એમ),
ડૉ. ડી.પી.અગ્રવાલ (ભૂતપૂર્વચેરમેન, UPSC)
,ડૉ. ડી.એન.રેડ્ડી (ભૂતપૂર્વ ચેરમેન ,DRDO),
પ્રો.પી.આર.દવે (પ્રતિનિધિ,DTE ,ગુજરાત
રાજ્ય), શ્રી સંજીવ પારેખ (પ્રતિનિધિ, JCB Ltd
) , શ્રી પ્રવીણ સેરસીયા (પ્રતિનિધિ,Unique
Forgings (India) Pvt Ltd), બીવીએમ બોર્ડ
ઓફ ગવર્નર્સ મેમ્બર્સ, દરેક વિભાગીય વડાઓ,
ડૉ.કૌશિકા પટેલ(એસોસીસેટ ડીન,ઇન્ટરનેશનલ
કોલબ્રેશન સેલ,બીવીએમ) ઉપસ્થિત રહ્યા હતા.
તથા કુમારી યાના (પ્રતિનિધિ, યુરલ ફેડરલ
યુનિવર્સીટી,રશિયા) ઓનલાઇન માધ્યમ થી
ઉપસ્થિત રહ્યા હતા.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.