સુત્રાપાડા ના લોઢવા ગામે રામ નવમી ની તૈયારીઓ શરૂ - At This Time

સુત્રાપાડા ના લોઢવા ગામે રામ નવમી ની તૈયારીઓ શરૂ


સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. રામની જન્મભૂમિ અયોધ્યામાં આ ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાય છે.

આ દિવસે રાજા દશરથના ઘરે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. શ્રી હરિ વિષ્ણુએ અધર્મનો નાશ કરવા માટે ભગવાન રામના રૂપમાં માનવ સ્વરૂપમાં અવતાર લીધો હતો.9898379550


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.