જંગી ગ્રામ પંચાયત ના સહયોગ થી ઉન્નતિ સંસ્થા દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ નો આયોજન કરવા માં આવ્યું હતું - At This Time

જંગી ગ્રામ પંચાયત ના સહયોગ થી ઉન્નતિ સંસ્થા દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ નો આયોજન કરવા માં આવ્યું હતું


જંગી ગ્રામ પંચાયત ના સહયોગ થી ઉન્નતિ સંસ્થા દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ નો આયોજન કરવા માં આવ્યું હતું.આ કેમ્પ મા જંગી ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગુલમાદભાઈ રાઉમા ઉન્નતિ સંસ્થા ના ભાવેશભાઈ,રમીલાબેન,પ્રફુલ વિંઝોડા,તથા હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.