જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગર ને મુંબઈ મુકામે JSGIF ઇન્ટરનેશનલ ફેડરેશન - At This Time

જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગર ને મુંબઈ મુકામે JSGIF ઇન્ટરનેશનલ ફેડરેશન


જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગર ને મુંબઈ મુકામે JSGIF ઇન્ટરનેશનલ ફેડરેશન માંથી ઓલ ઇન્ડિયા ના ૪૩૭ ગ્રુપ માંથી બેસ્ટ પ્રેસીડન્ટ નો અવોર્ડ સિલ્વર ગ્રુપ ના પ્રેસીડન્ટ અલ્પેશભાઈ દેસાઈ ને મળેલ. તેમજ ગાંધીધામ મુકામે જૈન સોસ્યલ ગ્રુપ સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા વિવિધ પ્રોગ્રામ તેમજ જીવદયા, માનવસેવા અને સમાજ સેવાના કાર્ય માટે વિવિધ અવોર્ડ પ્રાપ્ત થયેલ જેમાં તિરંગા રેલી માટે, બેસ્ટ વર્ક ઓફ JSGIF સૌરાષ્ટ્ર રીજીયન બેસ્ટ વર્ક ઓફ સેવા સપ્તાહ, ચબુતરા માટે એપ્રીસીયેટ એવોર્ડ, બેસ્ટ પ્રેસીડન્ટ ઓફ સૌરાષ્ટ્ર રીજીયન, બેસ્ટ ગ્રુપ ઓફ સૌરાષ્ટ્ર રીજીયન, બેસ્ટ ઓઉટસ્ટેન્ડિંગ જીવદયા વર્ક, બેસ્ટ રીજીયન મીટીંગ માટે શ્રી હિરેનભાઈ પરીખ ને અને બેસ્ટ સપોર્ટ ઇન રીજીયન વર્ક હિરેનભાઈ પરીખ ને એવોર્ડ એનાયત કરવામાં આવેલ. પ્રોગ્રામ તેમજ સેવાકીય કાર્ય બદલ મળેલ વિવિધ ૯ એવોર્ડ્સ ને કારણે સિલ્વર ગ્રુપ માં ખુશી નો માહોલ જોવા મળેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.