ધંધુકા તાલુકાના રતનપર ગામે બપોર સુધીમાં એક જ વ્યકિતીએ કર્યું મતદાન - At This Time

ધંધુકા તાલુકાના રતનપર ગામે બપોર સુધીમાં એક જ વ્યકિતીએ કર્યું મતદાન


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રતનપર ગામે બપોર સુધીમાં એક જ વ્યકિતીએ કર્યું મતદાન

9 સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તાર 59 ધંધુકા વિધાનસભા મત વિસ્તાર 28/284 રતનપર (પચ્છમ) પ્રાથમિક શાળા ખાતે આજે બપોરે અઢી વાગ્યા સુધીમાં માત્ર એક જ મત દાન કરવામાં આવ્યું હતું

રતનપર ગામે અઢી વાગ્યા સુધીમાં માત્ર એક મત પડયો
318 મતમાથી 8 કલાકમાં માત્ર એક મત પડ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.