અમદાવાદ ના વેજલપુર માં એક ફ્લેટ એકા એક ધસી પડ્યો હતો જેમાં ૧૦ લોકો કાટમાળ માં ફસાયા હતા તેવો સહી સલામત બાર કાઢી લવાયા હતા - At This Time

અમદાવાદ ના વેજલપુર માં એક ફ્લેટ એકા એક ધસી પડ્યો હતો જેમાં ૧૦ લોકો કાટમાળ માં ફસાયા હતા તેવો સહી સલામત બાર કાઢી લવાયા હતા


તા:-૧૨/૦૫/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ ન વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટ ની અંદર આવેલા ગોલ ફ્લેટ ધરસાઈ અગાઉ ગોલ ફ્લેટ જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા.મોટા ભાગના પરિવારોએ પહેલેથી જ ફ્લેટ ખાલી કરેલ હતા.એક કે બે પરિવારો ફ્લેટમાં રહેતા હતા.અંદાજે સાત થી દશ લોકો કાટમાળમાં ફસાયા ની આશંકા.પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તજવીજ હાથ ધરી.

વેજલપુર સોનલ સિનેમા પાસે આવેલ યાશમીન ફ્લેટ થયા ધરાશાઇ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી તમામ માણસો સુરક્ષીત છે કોઈ જાનહાની નથી

રિપોર્ટ:-ધામેલ દિપક જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.