જસદણ વિછીયા રોડ બાપા સીતારામ ઓટા પાસે એક ઈસમ પિધેલ હાલતમા મળી આવતા પોલીસ દ્વારા અટક - At This Time

જસદણ વિછીયા રોડ બાપા સીતારામ ઓટા પાસે એક ઈસમ પિધેલ હાલતમા મળી આવતા પોલીસ દ્વારા અટક


જસદણ વિછીયા રોડ બાપા સીતારામ ઓટા પાસે હસમુખભાઈ ભોળાભાઈ બાવળીયા ધંધો મજૂરી જે રહીશ જસદણ આનંદધામ સોસાયટી જે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા જસદણ પોલીસે ગુનો નોંધી અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.