જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 24/04/2024 ને બુધવાર ના રોજ મેઇન્ટેનાન્સ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તાર માં સવારે સમય 08.00 થી બપોર 1.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે જેમાં ફીડર KOTHI JGY, DEV JGY અને 1. ચિતાલિયા 2. નાની લાખાવાડ 3. બાખલવડ ગામ4. પોલારપર5. દેવપરા ગામમાં લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.