જર્મનીથી રાજકોટ આવેલી મહિલા સાથે 55.91 લાખની છેતરપિંડી - At This Time

જર્મનીથી રાજકોટ આવેલી મહિલા સાથે 55.91 લાખની છેતરપિંડી


રાજકોટમાં ધર્મના ભાઇના ઘરે આવેલી મહિલાને બંગાળના દંપતીએ શેરબજારમાં રોકાણના નામે છેતરી

જર્મનીથી રાજકોટ ધર્મના ભાઇના ઘરે આવેલી મૂળ ઓડિસાની મહિલાને સોશિયલ મીડિયાથી પરિચિત થયેલા બંગાળના દંપતીએ શેરબજારમાં રોકાણના નામે 55.99 લાખની છેતરપીંડી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.