સુરેન્દ્રનગર લોકસભા ભાજપ ઉમેદવારના હસ્તે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા ભાજપ ઉમેદવારના હસ્તે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા.


બરવાળા તાલુકાના નભોઈ ગામે ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શીહોરા સામાજિક યજ્ઞ મુલાકાતે હતા.

બોટાદ જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન વનુભાઈ રામસંગભાઈ કોલાદરા તેમજ બરવાળા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ અડાણીયા અને નભોઈ પૂર્વ સરપંચ ભરતભાઈ બાવળવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, વિધાનસભા ઈન્ચાર્જ ભૂપતસિંહ ચુડાસમા, મોદી પરિવાર સભા વક્તા સહદેવસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં આગેવાનો ભાજપમાં જોડાયા.

70 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા આગેવાનો.

બરવાળા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.