જસદણમાં હોળી ધુળેટી પર્વ નિમિતે ખજૂર દાળિયા ધાણી પતાસાનું વેચાણ - At This Time

જસદણમાં હોળી ધુળેટી પર્વ નિમિતે ખજૂર દાળિયા ધાણી પતાસાનું વેચાણ


જસદણમાં હોળી ધુળેટી પર્વ નિમિતે ખજૂર દાળિયા ધાણી પતાસાનું વેચાણ

જસદણમાં આગામી હોળી ધુળેટી પર્વ નિમિતે ધાણી પતાસા ખજુર અને વિવિઘ પ્રકારના દાળિયા પર્વને લઈ વેપારીઓએ બજારમાં વેચાણ માટે મુક્યા છે પણ તહેવાર નજીક હોવા છતાં હજું મન મુકે એવી ઘરાકી જામી નથી જસદણ સુપર પટેલ મોલના સંચાલક હરિભાઈ પટેલએ જણાવ્યુ હતું કે તહેવારો અનુલક્ષી અમારે ત્યાં સારી ક્વોલિટીની ખજુર ધાણી પતાસા અન્ય સાત જેટલી આઇટમોનો તહેવારોમાં સામાન્ય ભાવમાં વધારો છે છેલ્લે ઘરાકી નીકળશે એવી અમને આશા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.