માળીયા હાટીના તાલુકાના નવ નિયુક્ત પી.એસ.આઈ. બી.કે.ચાવડાની કડક કાર્યવાહી લોકોમાં હર્ષની લાગણી - At This Time

માળીયા હાટીના તાલુકાના નવ નિયુક્ત પી.એસ.આઈ. બી.કે.ચાવડાની કડક કાર્યવાહી લોકોમાં હર્ષની લાગણી


માળીયા હાટીનાની મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વેપારીઓને સીસી કેમેરા લગાવાની સમજણ આપતા નવા કડક ફોજદાર બી.કે. ચાવડા

માળીયા હાટીનાના નવા પી.એસ. આઈ બી.કે. ચાવડા એ ટ્રાફીક સમસ્યા , દારુ-જુગાર તેમજ અસામાજિક પ્રવૃતિ નેસ્ત નાબુદ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા દારુના ધંધો કરતા તેમજ જુગારીઓમાં ફફડાટ ફેલાયોછે. કેટલાક સમયથી માળીયાહાટીના અમુક શહેરોમાં દારુ વેચાતા અને જાહેરમાં જુગાર ચાલતા હોઈ તેની સામે માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે ચાવડા લાલઆંખ કરાતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. માળિયા હાટીનાની શાંતિપ્રિય જનતામાં પોલીસની કામગીરીની ભારે સરાહના થઇ રહી છે દારૂ-જુગાર સામે પોલીસની કડક કાર્યવાહી થી માળીયા હાટીના પી.એસ.આઇ બી.કે.ચાવડા ની ભારે સરાહના થઈ રહી છે સાથે અનેક લોકો અભિનંદનની વર્ષોં કરી આ નવા પી.એસ.આઇ બી.કે ચાવડાની કામગીરીથી સમસ્ત માળીયા હાટીના તાલુકો સંતોષની લાગણી અનુભવે અને અભિનંદન પાઠવી રહ્યા છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.