WMO દ્વારા પ્રોજેકટ 02 નો જસદણમાં ભવ્ય કાર્યક્રમ થયો - At This Time

WMO દ્વારા પ્રોજેકટ 02 નો જસદણમાં ભવ્ય કાર્યક્રમ થયો


WMO દ્વારા પ્રોજેકટ 02 નો જસદણમાં ભવ્ય કાર્યક્રમ થયો

વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા તારીખ 20/11/2022 ને રવિવાર ના રોજ ને વર્લ્ડ વૃક્ષારોપણ દિવસ તરીકે ઉજવણી કરતા પ્રોજેકટ 02 ( WMO2) અંતર્ગત જસદણ મુકામે આવેલ સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન મુકામે વૃક્ષારોપણ નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ મદીના પાર્કમા જ્યાં WMO આશીયાના મેમણ કો હાઉસિંગ સોસાયટી આકાર લઈ રહેલ છે ત્યા પણ વૃક્ષારોપણ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને આ ઉપરોક્ત બન્ને કાર્યક્રમ જસદણ WMO સીટીચેરમેન, જનાબ રસીદભાઈ ગનીયાણી તેમજ WMO લાઈફ મેમ્બર, જનાબ હાજી ઈમરાનભાઈ ખીમાણી તેમજ જસદણ મેમણ જમાતના તમામ કારોબારી સભ્યો તેમજ WMO યુથ વિંગના તમામ મેમ્બર આ પ્રસંગે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

AT THIS TIME JASDAN
Mo : 72038 88088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.